Girish Gunani
Test por , creado hace más de 1 año

મોરલી

24
0
0
Girish Gunani
Creado por Girish Gunani hace más de 9 años
Cerrar

૧૦

Pregunta 1 de 11

1

વૃંદાવન માં શું વાગે છે ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • મોરલી

  • ઢોલક

  • શરણાઈ

Explicación

Pregunta 2 de 11

1

તેનો અવાજ ક્યાં સુધી જાય છે ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • દૂર

  • જંગલ

  • ગગન

Explicación

Pregunta 3 de 11

1

વ્હાલો કૌણ છે ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • કૃષ્ણ

  • શ્રી કૃષ્ણ

  • શ્રી વિષ્ણુ

Explicación

Pregunta 4 de 11

1

દાણ એટ્લે શું ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • જકાત

  • કર

  • જકાત અને કર બન્ને

Explicación

Pregunta 5 de 11

1

દાણ રૂપે વ્હાલોં શું માંગે છે ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • સોનું

  • રૂપયા

  • દહી

Explicación

Pregunta 6 de 11

1

વ્હાલો વૃંદાવન માં રાસ રચાય છે .

Selecciona uno de los siguientes:

  • VERDADERO
  • FALSO

Explicación

Pregunta 7 de 11

1

મીરાબાઈ રાસ મંડળ માં બિરાજે છે ?

Selecciona uno de los siguientes:

  • VERDADERO
  • FALSO

Explicación

Pregunta 8 de 11

1

ગિરિવર ના દર્શન થકી મીરબાઈ ના દુખ દૂર થાય છે ?

Selecciona uno de los siguientes:

  • VERDADERO
  • FALSO

Explicación

Pregunta 9 de 11

1

વ્હાલા ના કાન માં કુંડળ છે .

Selecciona uno de los siguientes:

  • VERDADERO
  • FALSO

Explicación

Pregunta 10 de 11

1

મીરાબાઈ ના પદો માં શ્રી કૃષ્ણ ની લીલાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે .

Selecciona uno de los siguientes:

  • VERDADERO
  • FALSO

Explicación

Pregunta 11 de 11

1

વ્હાલાએ કયો જામો પહેરયો છે ?

Selecciona una de las siguientes respuestas posibles:

  • જરકસી

  • રંગીન

  • સફેદ

Explicación