Quiz
જનરલ નોલેજ કવીઝ
Dieses Quiz hat ein Zeitlimit und öffnet sich deshalb im gewohnten Player.
Fragen in diesem Quiz (10)
1ભારત દેશનું ચલણી નાણું ......... છે.
- Aરૂપિયો
- Bડોલર
- Cયુરો
- Dઆપેલ પૈકી એક પણ નહિ
2નીચેના પૈકી 9 નો અવયવી કઈ સંખ્યા છે ?
- A9
- B108
- C19
- D117
3ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે.
- ARichtig
- BFalsch
43 + 5 - 9 × 1
- A(-1)
- B1
- C7
- D0
5ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ છે.
- ARichtig
- BFalsch
65000 પ્રકારના ભોજન બનાવી શકતો વિશ્વનો પ્રથમ રોબોટ શેફ કયા દેશે બનાવ્યો છે ?
- Aઅમેરિકા
- Bજર્મની
- Cબ્રિટન
- Dકેનેડા
7આપેલ ચિત્ર ઓળખો.

- AOrange
- BPineapple
- CGuava
- DKiwi
8સૌરમંડળમાં અસંતુલિત થઈને ફરનારો પૃથ્વી સિવાય બીજો કયો ગ્રહ છે ?
- Aમંગળ
- Bગુરૂ
- Cશનિ
- Dબુધ
9There is a boy .......... the table.

- Ain
- Bunder
- Cnear
10વોટ્સઅપ 2009 માં લોન્ચ કરાઈ હતી.
- ARichtig
- BFalsch
Informationen
- Beschreibung
- Education Quiz am જનરલ નોલેજ કવીઝ , erstellt von sandip prajapati am 06/03/2021.
- Autor
- sandip prajapati
- Sprache
- English
- Aufrufe
- 422
- Schlagwörter
- Bewertung
- Noch keine Bewertungen Bewerte dieses Quiz