Quiz
Sport Quiz-1 By Dave Hitendra
Este quiz tem tempo limite, por isso abre no player de sempre.
Perguntas do quiz (30)
1સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે ?

- Aફૂટબોલ
- Bબુલ ફાઈટીંગ
2ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી ?
- Aવેસ્ટઇન્ડીઝ
- Bઇંગ્લેન્ડ
3દુસરા શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ?
- Aહોકી
- Bક્રિકેટ
4ટેનિસના સ્ટાર ખેલાડી નોવાક યોકોવિચ ક્યા દેશના વતની છે ?
- Aઓસ્ટ્રેલિયા
- Bસર્બિયા
5જસપાલ રાણા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- Aકબ્બડી
- Bશુટિંગ
6જીવ મિલ્ખાસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Aદોડ
- Bગોલ્ફ
7ક્રિકેટ ના સ્ટમ્પ ની ઉંચાઈ કેટલા ઇંચ હોય છે ?
- A૩૦
- B૨૮
8પ્રથમ શિયાળુ ઓલમ્પિક ની શરૂઆત ક્યા થી થઈ હતી ?
- Aચીન
- Bચામોનીક્સ
9ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
- Aજસવંતસિંહ
- Bમિલ્ખાસિંહ
10ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડીયમ ક્યા આવેલ છે ?
- Aનાગપુર
- Bદિલ્હી
11શતરંજ ની શરૂઆત ક્યા દેશમાં થઈ હતી ?
- Aચીન
- Bભારત
12ક્યા ખેલાડીના જન્મદિવસ ને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
- Aમિલ્ખાસિંહ
- Bધ્યાનચંદ
13ફૂટબોલ ના દડા નું વજન કેટલું હોય છે ?
- A૫૦૦ થી ૫૫૦ ગ્રામ
- B૪૦૦ થી ૪૫૦ ગ્રામ
14પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યા દેશ માં ઉજવાયો હતો ?
- Aજર્મની
- Bકેનેડા
15રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Aખો-ખો
- Bક્રિકેટ
16કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- Aઆઇશ હોકી
- Bગોલ્ફ
17ઇન્દિરા પ્રિયદર્શની ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Aમહિલા હોકી
- Bમહિલા ક્રિકેટ
18ગ્રાન્ડ માસ્ટર ની ઉપાધી કઈ રમત માં આપવામાં આવે છે ?
- Aક્રિકેટ
- Bશતરંજ
19ટેસ્ટ ક્રિકેટ માં ભારતનો સૌથી ઓછો સ્કોર કેટલો છે ?
- A૫૪
- B૪૨
20પોલો માં કુલ કેટલા ખિલાડી હોય છે ?
- A૬
- B૪
21મેરેથોન દોડ કેટલા માઈલ ની હોય છે ?
- A૨૬ માઈલ
- B૩૦ માઈલ
22હોકી મેચ નો સમય કેટલી મિનીટ નો હોય છે ?
- A૭૫ મિનીટ
- B૯૦ મિનીટ
23રમતજગત માં ટાઈગર ઉપનામ કોનું છે ?
- Aટાઈસન
- Bપટ્ટોડી
24સૌપ્રથમ ઓલમ્પિક ક્યા સાલ માં યોજાયો હતો ?
- A૧૮૯૬
- B૧૮૯૯
25ક્રિકેટ ની પ્રથમ મેચ કઈ સાલ માં યોજાઈ હતી ?
- A૧૮૭૫
- B૧૮૭૭
26ડોન બ્રેડમેન ની બેટિંગ એવરેજ કેટલી છે ?
- A૯૨.૯૧
- B૯૯.૯૪
27સૈયદ મોદી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Aટેનીસ
- Bબેડમિન્ટન
28વિનીશ અને સેરેના વિલિયમ્સ બહેનો ક્યા દેશ ની વતની છે ?
- Aઓસ્ટ્રેલીયા
- Bઅમેરિકા
29"ડક" કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ?
- Aગોલ્ફ
- Bટેનીસ
30એશીયાઇ રમોત્સવ નું પ્રતિક કયું છે ?

- Aદોડતો ઘોડો

- Bઝળહળતો સૂર્ય
- Aદોડતો ઘોડો
Informações
- Descrição
- Quiz By Hrdave
- Autor
- Amit Dave
- Idioma
- English
- Visualizações
- 161
- Histórico
- Criado em 31 ago 2015 · atualizado em 4 jan 2017
- Etiquetas
- Avaliação
- Ainda sem avaliações Avalie este quiz