Quiz
પ્રજ્ઞા અભિગમ ક્વીઝ BY H.R.DAVE
This quiz has a time limit, so it opens in the usual player.
Questions in this quiz (40)
1પ્રાથમિક શિક્ષણ માં પ્રજ્ઞા અભિગમની શરુઆત ક્યારે થઈ ?

- Aજુન ૨૦૦૮
- Bજુન ૨૦૦૯
- Cજુન ૨૦૧૦
- Dજુન ૨૦૧૧
2વર્ષ ૨૦૧૪-૨૦૧૫ ના અહેવાલ મુજબ રાજ્યની કેટલી શાળામાં આ અભિગમ થી કાર્ય થઈ રહ્યું છે ?
- A૧૮,૦૦૦
- B૧૫,૦૦૦
- C૧૬,૦૦૦
- D૧૭,૦૦૦
3આ અભિગમનો હેતુ શો છે ?
- Aબાળક પોતાની ગતી અને સ્તરે શીખે
- Bશિક્ષણ ભાર વગરનું બને
- Cરમત-ગમત દ્વારા શિક્ષણ મળે
- Dબાળક ઝડપથી સમાયોજન સાધે
4આ અભિગમ માં વર્ગખંડ કેવો બનાવવામાં આવે છે ?
- Aસુશોભિત
- Bસાધન-સામગ્રી થી ભરપુર
- Cઅત્યંત આધુનિક
- Dવિષયલક્ષી
5પ્રજ્ઞા અભિગમ માં બેઠકવ્યવસ્થા કેવી હોય છે ?
- Aખુરશી ની બેઠકવ્યવસ્થા
- Bબેંચ બેઠકવ્યવસ્થા
- Cખુલ્લી બેઠકવ્યવસ્થા
- Dપાથરણા બેઠકવ્યવસ્થા
6પ્રજ્ઞા નો અર્થ શું થાય ?
- Aપ્રાથમિક જ્ઞાન
- Bપ્રવેશ જ્ઞાન
- Cપ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
- Dપ્રશાખા દ્વારા જ્ઞાન
7પ્રજ્ઞા અભિગમનો મુળભુત હેતુ કયો છે ?
- Aરસપ્રદ શિક્ષણ
- Bઅનુભવ શિક્ષણ
- Cસાધન શિક્ષણ
- Dસહપાઠી શિક્ષણ
8પ્રજ્ઞા શિક્ષણ ક્યા ધોરણ સુધી હોય છે ?
- A૧ થી ૨
- B૨ થી ૪
- C૧ થી ૪
- D૫ થી ૭
9આ અભિગમ માં કેટલા જૂથ માં બાળકો ની વહેચણી કરવામાં આવે છે ?
- A૫
- B૭
- C૬
- D૮
10આ ૬ જૂથ ને ક્યા નામથી ઓળખવા માં આવે છે ?
- Aપ્રવૃત્તિ જૂથ
- Bપ્રજ્ઞા જૂથ
- Cછાબડી
- Dશાળા જૂથ
11નીચેના પૈકી ક્યું ગીત પ્રજ્ઞા ગીત છે ?
- Aઅમે પ્રજ્ઞાવાન.....
- Bપ્રજ્ઞા થકી જ્ઞાન....
- Cપ્રવૃત્તિ કરતા કરતા...
- Dબનીએ પ્રજ્ઞાવાન આપણે....
12પ્રજ્ઞા ગીત ની રચના કોણે કરી છે ?
- Aપ્રકાશ પટેલ
- Bઅનુપમ સિંહ
- Cપ્રકાશ પરમાર
- Dસુરેશ દલાલ
13પ્રજ્ઞા માં દરેક વિષય માટે શું રાખવામાં આવે છે ?
- Aચાર્ટ્સ
- Bરમકડા
- Cકલર કોડ
- Dપુસ્તકો
14પ્રજ્ઞા અભિગમ માં કુલ કેટલી છાબ હોય છે ?
- A૭
- B૫
- C૬
- D૯
15ગુજરાતી માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
- Aનારંગી
- Bવાદળી
- Cલાલ
- Dપીળો
16ગણિત માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
- Aલાલ
- Bઆસમાની
- Cબદામી
- Dવાદળી
17પર્યાવરણ માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
- Aસફેદ
- Bકાળો
- Cનારંગી
- Dલીલો
18પ્રજ્ઞા જૂથ પૈકી નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી ?
- Aશિક્ષક સમર્થિત જૂથ
- Bવિદ્યાર્થી સમર્થિત જૂથ
- Cઆંશિક સમર્થિત જૂથ
- Dશાળા સમર્થિત જૂથ
19સમૂહ છાબ શેનો નિર્દેશ કરે છે ?
- Aપ્રવૃત્તિ જૂથ
- Bઅધ્યાપન
- Cશાળા જૂથ
- Dઅદ્યયન ના તબ્બકા
20છાબડી ભીત પર જમીનથી આશરે કેટલી ઉંચાઈ એ હોય છે ?
- A૨ ફૂટ
- B૩ ફૂટ
- C૪ ફૂટ
- D૬ ફૂટ
21પ્રજ્ઞા વર્ગખંડ મટેરિયલ માં શેનો સમાવેશ થતો નથી ?
- Aછાબડી
- Bલેડર
- Cઅભ્યાસ કાર્ડ
- Dઅદ્યયન પોથી
22અધ્યયન માં તમામ મુદ્દા ઓની ક્રમિક ગોઠવણ દર્શાવતા ચાર્ટ ને શું કહે છે ?
- Aવિષયવસ્તુ ચાર્ટ
- Bપ્રજ્ઞા ચાર્ટ
- Cછાબડી
- Dલેડર
23પ્રજ્ઞા અભિગમમાં શિક્ષક નું સ્થાન કઈ સમૂહ છાબ માં હોય છે ?
- A૩ નંબર
- B૪ નંબર
- C૫ નંબર
- D૧ નંબર
24બાલા પ્રોજેક્ટ ના અમલ તથા રચના માટે જીલ્લા લેવલે કોના દ્વારા ટ્રેનીગ આપવામાં આવે છે ?
- ABRC
- BCRC
- CSSA
- DSEB
25બાલા પ્રોજેક્ટ ના મુખ્ય કેટલા વિભાગ છે ?
- A૩
- B૫
- C૨
- D૭
26શિક્ષક ના વલણ ધડતર નો કાર્યક્રમ એટલે....
- ASSA
- Bપ્રજ્ઞા અભિગમ
- Cતાલીમ
- DADEPTS
27ADEPTS નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
- Aવિદ્યાર્થી ની ક્ષમતા વધારવી.....
- Bશિક્ષક ની ક્ષમતા વધારવી....
- Cશાળાની ક્ષમતા વધારવી....
- Dવર્ગખંડ ની ક્ષમતા વધારવી....
28હાલમાં રાજ્ય ની કેટલી પ્રાથમિક શાળા ઓ માં આ કાર્યક્રમ નો અમલ થયો છે ?
- A૧૫,૦૦૦
- B૧૨,૦૦૦
- C૨૨,૦૦૦
- D૧૮,૦૦૦
29હાલમાં આ કાર્યક્રમ માં કુલ કેટલા શિક્ષકો જોડાયેલા છે ?
- A૫૦,૦૦૦
- B૭૦,૦૦૦
- C૧,૫૦,૦૦૦
- D૧,૮૦,૦૦૦
30ADEPTS કાર્યક્રમ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા વિધાનો પર કામ કરવાનું હોય છે ?
- A૬૦
- B૭૦
- C૮૦
- D૯૦
31ADEPTS નો અહેવાલ વર્ષ માં કેટલી વખત રજુ કરવાનો હોય છે ?
- A૮
- B૩
- C૪
- D૬
32ADEPTS નો અહેવાલ કોને આપવાનો હોય છે ?
- ABRC
- BCRC
- Cઆચાર્ય
- Dરાજ્ય પરીક્ષા બોર્ડ
33ADEPTS ને કેટલાપરિમાણ માં વિભાજીત કરવામાં આવે છે ?
- A૫
- B૭
- C૪
- D૬
34ADEPTS માં જ્ઞાનાત્મક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
- A૩૨
- B૩૫
- C૩૯
- D૩૭
35ADEPTS માં સામાજિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
- A૨૨
- B૧૮
- C૧૬
- D૨૫
36ADEPTS માં ભૌતિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
- A૬
- B૮
- C૧૨
- D૧૪
37ADEPTS માં સંસ્થાકીય પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
- A૧૭
- B૧૯
- C૨૩
- D૨૭
38હાલમાં ગુજરાત માં કુલ કેટલી પ્રાથમિક શાળાઓ માં ધો-૫ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે ?
- A૪૦૦
- B૫૦૦
- C૬૦૦
- D૮૦૦
39પ્રજ્ઞા અભિગમ માં નીચેના પૈકી ક્યાં બે વિષયો નું વિષય જૂથ હોય છે ?
- Aગુજરાતી-ગણિત
- Bગણિત-પર્યાવરણ
- Cપર્યાવરણ-સપ્તરંગી
- Dગણિત-સપ્તરંગી
40ગણિત- સપ્તરંગી ના વિષયો માં કયો વિષય બપોર પછી શીખવવાનો હોય છે ?

- Aગણિત
- Bસપ્તરંગી
- Cબન્ને સાથે
- Dએક પણ નહી
Information
- Description
- એચ ટાટ ક્વીઝ
- Author
- Amit Dave
- Language
- English
- Views
- 213
- Tags
- Rating
- No ratings yet Rate this quiz