GoConqr has a new look! Let us know what you think.

Quiz

પ્રજ્ઞા અભિગમ ક્વીઝ BY H.R.DAVE

Amit Dave 40 questions

Take the quiz

This quiz has a time limit, so it opens in the usual player.

Questions in this quiz (40)

  1. 1પ્રાથમિક શિક્ષણ માં પ્રજ્ઞા અભિગમની શરુઆત ક્યારે થઈ ?Image for question 1
    1. Aજુન ૨૦૦૮
    2. Bજુન ૨૦૦૯
    3. Cજુન ૨૦૧૦
    4. Dજુન ૨૦૧૧
  2. 2વર્ષ ૨૦૧૪-૨૦૧૫ ના અહેવાલ મુજબ રાજ્યની કેટલી શાળામાં આ અભિગમ થી કાર્ય થઈ રહ્યું છે ?
    1. A૧૮,૦૦૦
    2. B૧૫,૦૦૦
    3. C૧૬,૦૦૦
    4. D૧૭,૦૦૦
  3. 3આ અભિગમનો હેતુ શો છે ?
    1. Aબાળક પોતાની ગતી અને સ્તરે શીખે
    2. Bશિક્ષણ ભાર વગરનું બને
    3. Cરમત-ગમત દ્વારા શિક્ષણ મળે
    4. Dબાળક ઝડપથી સમાયોજન સાધે
  4. 4આ અભિગમ માં વર્ગખંડ કેવો બનાવવામાં આવે છે ?
    1. Aસુશોભિત
    2. Bસાધન-સામગ્રી થી ભરપુર
    3. Cઅત્યંત આધુનિક
    4. Dવિષયલક્ષી
  5. 5પ્રજ્ઞા અભિગમ માં બેઠકવ્યવસ્થા કેવી હોય છે ?
    1. Aખુરશી ની બેઠકવ્યવસ્થા
    2. Bબેંચ બેઠકવ્યવસ્થા
    3. Cખુલ્લી બેઠકવ્યવસ્થા
    4. Dપાથરણા બેઠકવ્યવસ્થા
  6. 6પ્રજ્ઞા નો અર્થ શું થાય ?
    1. Aપ્રાથમિક જ્ઞાન
    2. Bપ્રવેશ જ્ઞાન
    3. Cપ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
    4. Dપ્રશાખા દ્વારા જ્ઞાન
  7. 7પ્રજ્ઞા અભિગમનો મુળભુત હેતુ કયો છે ?
    1. Aરસપ્રદ શિક્ષણ
    2. Bઅનુભવ શિક્ષણ
    3. Cસાધન શિક્ષણ
    4. Dસહપાઠી શિક્ષણ
  8. 8પ્રજ્ઞા શિક્ષણ ક્યા ધોરણ સુધી હોય છે ?
    1. A૧ થી ૨
    2. B૨ થી ૪
    3. C૧ થી ૪
    4. D૫ થી ૭
  9. 9આ અભિગમ માં કેટલા જૂથ માં બાળકો ની વહેચણી કરવામાં આવે છે ?
    1. A૫
    2. B૭
    3. C૬
    4. D૮
  10. 10આ ૬ જૂથ ને ક્યા નામથી ઓળખવા માં આવે છે ?
    1. Aપ્રવૃત્તિ જૂથ
    2. Bપ્રજ્ઞા જૂથ
    3. Cછાબડી
    4. Dશાળા જૂથ

Information

Description
એચ ટાટ ક્વીઝ
Author
Amit Dave
Language
English
Views
213
Rating
No ratings yet
Rate this quiz
Rate this quiz

Feedback

What is it about?

What do you think of the new look?

How do you like it?