GoConqr has a new look! Let us know what you think.

Quiz

Sport Quiz-1 By Dave Hitendra

Amit Dave 30 questions Updated 4 Jan 2017

Take the quiz

This quiz has a time limit, so it opens in the usual player.

Questions in this quiz (30)

  1. 1સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે ?Image for question 1
    1. Aફૂટબોલ
    2. Bબુલ ફાઈટીંગ
  2. 2ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી ?
    1. Aવેસ્ટઇન્ડીઝ
    2. Bઇંગ્લેન્ડ
  3. 3દુસરા શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ?
    1. Aહોકી
    2. Bક્રિકેટ
  4. 4ટેનિસના સ્ટાર ખેલાડી નોવાક યોકોવિચ ક્યા દેશના વતની છે ?
    1. Aઓસ્ટ્રેલિયા
    2. Bસર્બિયા
  5. 5જસપાલ રાણા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
    1. Aકબ્બડી
    2. Bશુટિંગ
  6. 6જીવ મિલ્ખાસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    1. Aદોડ
    2. Bગોલ્ફ
  7. 7ક્રિકેટ ના સ્ટમ્પ ની ઉંચાઈ કેટલા ઇંચ હોય છે ?
    1. A૩૦
    2. B૨૮
  8. 8પ્રથમ શિયાળુ ઓલમ્પિક ની શરૂઆત ક્યા થી થઈ હતી ?
    1. Aચીન
    2. Bચામોનીક્સ
  9. 9ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
    1. Aજસવંતસિંહ
    2. Bમિલ્ખાસિંહ
  10. 10ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડીયમ ક્યા આવેલ છે ?
    1. Aનાગપુર
    2. Bદિલ્હી

Information

Description
Quiz By Hrdave
Author
Amit Dave
Language
English
Views
161
History
Created on 31 Aug 2015 · updated on 4 Jan 2017
Rating
No ratings yet
Rate this quiz
Rate this quiz

Feedback

What is it about?

What do you think of the new look?

How do you like it?