Quiz
Gk Quiz By hrdavestudy
Dieses Quiz hat ein Zeitlimit und öffnet sich deshalb im gewohnten Player.
Fragen in diesem Quiz (25)
1સંસદ ની સંયુક્ત બેઠક ની અધ્ય્ક્ષતા કોણ કરે છે?

- Aરાષ્ટ્રપતી
- Bવડાપ્રધાન
- Cસ્પીકર
- Dઉપરાષ્ટ્રપતિ
2મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી?
- Aઓક્ટોબર,૧૯૫૬
- Bઔગષ્ટ,૧૯૫૬
- Cનવેમ્બેર,૧૯૫૬
- Dસપ્ટેમ્બર,૧૯૫૬
3"પેનલ્ટી" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- Aહોકી
- Bબેડમિન્ટન
- Cબાસ્કેટબોલ
- Dબિલિયર્ડસ
4સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
- Aહોકી
- Bપોલો
- Cફૂટબોલ
- Dક્રિકેટ
5ભારત માં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે?
- A૪
- B૬
- C૫
- D૮
6સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશ ની સંખ્યા કેટલી હોય છે?
- A૨૫
- B૩૦
- C૩૧
- D૧૫
7ક્યા દિવસ ને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ?
- A૨૪ ઓગષ્ટ
- B૨૪ સપ્ટેમ્બર
- C૨૪ ઓક્ટોબર
- D૨૪ એપ્રિલ
8ગોપનાથ મહાદેવ નો મેળો ક્યા ભરાય છે ?
- Aભરૂચ
- Bઅમદાવાદ
- Cભાવનગર
- Dમહેસાણા
9એશિયન રમોત્સવ સૌપ્રથમ ક્યા રમાયો હતો ?
- Aરશિયા
- Bભારત
- Cચીન
- Dફિલિપાઈન્સ
10સૌપ્રથમ ક્યા રાજ્ય માં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
- Aમહારાષ્ટ્ર
- Bપંજાબ
- Cઉત્તરપ્રદેશ
- Dમદ્રાસ
11બાર્ટન મ્યુઝીયમ ક્યા આવેલ છે ?
- Aભાવનગર
- Bરાજકોટ
- Cજૂનાગઢ
- Dઅમદાવાદ
12ગુજરાત માં સૌથી વધુ મેનગ્રુવના જંગલો ધરાવતો વિસ્તાર કયો છે ?
- Aકચ્છ
- Bજામનગર
- Cપોરબંદર
- Dગુજરાત
13વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવાય છે ?
- A૧૦ જુલાઈ
- B૧૧ નવેમ્બર
- C૧૨ જુલાઈ
- D૧૧ જુલાઈ
14ગુજરાત ના ક્યા બંદર ને સેઝ તરીકે વિકસાવાશે ?
- Aપીપાવાવ
- Bકંડલા
- Cમુન્દ્રા
- Dઓખા
15BRICS બેંક માં ભારત નું ભંડોળ ?
- A૧૮ અબજ ડોલર
- B૧૬ અબજ ડોલર
- C૨૦ અબજ ડોલર
- D૨૪ અબજ ડોલર
16ગુજરાત ના નવા RTI ના કમિશ્નર.....?
- Aવરેશ સિંહા
- Bડી.જે.પાંડિયન
- Cબલવંતસિંધ
- Dપી.એસ.દવે
17દેશ માં સંસ્કૃત સપ્તાહ ક્યારે ઉજવાયું ?
- A૫ થી ૧૧ ઓગષ્ટ
- B૭ થી ૧૩ ઓગષ્ટ
- C૧૫ થી ૨૨ ઓગષ્ટ
- D૪ થી ૧૦ ઓગષ્ટ
18ક્યા ગ્રહની આજુબાજુ ગેસ ના વલયો આવેલા હોય છે ?
- Aશુક્ર
- Bગુરુ
- Cશની
- Dબુધ
19રિક્ટર સ્કેલ થી શું માપવામાં આવે છે ?
- Aહવામાન
- Bધરતીકંપ ની તીવ્રતા
- Cહવાનું દબાણ
- Dપાણીની ઊંડાઈ
20ગાંધાર કઈ કુદરતી સંપતિ માટે જાણીતું છે ?
- Aતાંબુ
- Bજસત
- Cખનિજ તેલ
- Dબોકસાઇટ
21એનિમોમીટર થી શું મપાય છે ?
- Aપવનની દિશા
- Bપવનની ઝડપ અને દબાણ
- Cવિદ્યુતપ્રવાહ
- Dપાણીનો પ્રવાહ
22વિષુંવવૃતીય પ્રદેશો માં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે છે ?
- Aઆડા
- Bસીધા
- Cત્રાંસા
- Dવિકિરણાત્મ્ક
23માછલી ધર એ ક્યા પ્રકારનું નિવસન તંત્ર છે ?
- Aપ્રાકૃતિક
- Bકૃત્રિમ
- Cકુદરતી
- Dએક પણ નહી
24હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે ?
- Aરાવી
- Bગંગા
- Cહુગલી
- Dસિંધુ
25એનેલીટીકલ એન્જીન ની શોધ કોણે કરી હતી ?

- Aપાસ્કલ
- Bચાર્લ બેબેજ
- Cહોલેરીથ
- Dઓટ્રીડે
Informationen
- Beschreibung
- Gk Quiz For Competitive Exam.
- Autor
- Amit Dave
- Sprache
- English
- Aufrufe
- 95
- Schlagwörter
- Bewertung
- Noch keine Bewertungen Bewerte dieses Quiz