GoConqr has a new look! Let us know what you think.

Quiz

Gk Quiz By hrdavestudy

Amit Dave 25 questions

Take the quiz

This quiz has a time limit, so it opens in the usual player.

Questions in this quiz (25)

  1. 1સંસદ ની સંયુક્ત બેઠક ની અધ્ય્ક્ષતા કોણ કરે છે?Image for question 1
    1. Aરાષ્ટ્રપતી
    2. Bવડાપ્રધાન
    3. Cસ્પીકર
    4. Dઉપરાષ્ટ્રપતિ
  2. 2મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી?
    1. Aઓક્ટોબર,૧૯૫૬
    2. Bઔગષ્ટ,૧૯૫૬
    3. Cનવેમ્બેર,૧૯૫૬
    4. Dસપ્ટેમ્બર,૧૯૫૬
  3. 3"પેનલ્ટી" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
    1. Aહોકી
    2. Bબેડમિન્ટન
    3. Cબાસ્કેટબોલ
    4. Dબિલિયર્ડસ
  4. 4સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
    1. Aહોકી
    2. Bપોલો
    3. Cફૂટબોલ
    4. Dક્રિકેટ
  5. 5ભારત માં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે?
    1. A૪
    2. B૬
    3. C૫
    4. D૮
  6. 6સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશ ની સંખ્યા કેટલી હોય છે?
    1. A૨૫
    2. B૩૦
    3. C૩૧
    4. D૧૫
  7. 7ક્યા દિવસ ને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ?
    1. A૨૪ ઓગષ્ટ
    2. B૨૪ સપ્ટેમ્બર
    3. C૨૪ ઓક્ટોબર
    4. D૨૪ એપ્રિલ
  8. 8ગોપનાથ મહાદેવ નો મેળો ક્યા ભરાય છે ?
    1. Aભરૂચ
    2. Bઅમદાવાદ
    3. Cભાવનગર
    4. Dમહેસાણા
  9. 9એશિયન રમોત્સવ સૌપ્રથમ ક્યા રમાયો હતો ?
    1. Aરશિયા
    2. Bભારત
    3. Cચીન
    4. Dફિલિપાઈન્સ
  10. 10સૌપ્રથમ ક્યા રાજ્ય માં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
    1. Aમહારાષ્ટ્ર
    2. Bપંજાબ
    3. Cઉત્તરપ્રદેશ
    4. Dમદ્રાસ

Information

Description
Gk Quiz For Competitive Exam.
Author
Amit Dave
Language
English
Views
95
Rating
No ratings yet
Rate this quiz
Rate this quiz

Feedback

What is it about?

What do you think of the new look?

How do you like it?