Quiz
Gk Quiz By hrdavestudy
Este quiz tem tempo limite, por isso abre no player de sempre.
Perguntas do quiz (25)
1સંસદ ની સંયુક્ત બેઠક ની અધ્ય્ક્ષતા કોણ કરે છે?

- Aરાષ્ટ્રપતી
- Bવડાપ્રધાન
- Cસ્પીકર
- Dઉપરાષ્ટ્રપતિ
2મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી?
- Aઓક્ટોબર,૧૯૫૬
- Bઔગષ્ટ,૧૯૫૬
- Cનવેમ્બેર,૧૯૫૬
- Dસપ્ટેમ્બર,૧૯૫૬
3"પેનલ્ટી" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- Aહોકી
- Bબેડમિન્ટન
- Cબાસ્કેટબોલ
- Dબિલિયર્ડસ
4સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
- Aહોકી
- Bપોલો
- Cફૂટબોલ
- Dક્રિકેટ
5ભારત માં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે?
- A૪
- B૬
- C૫
- D૮
6સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશ ની સંખ્યા કેટલી હોય છે?
- A૨૫
- B૩૦
- C૩૧
- D૧૫
7ક્યા દિવસ ને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ?
- A૨૪ ઓગષ્ટ
- B૨૪ સપ્ટેમ્બર
- C૨૪ ઓક્ટોબર
- D૨૪ એપ્રિલ
8ગોપનાથ મહાદેવ નો મેળો ક્યા ભરાય છે ?
- Aભરૂચ
- Bઅમદાવાદ
- Cભાવનગર
- Dમહેસાણા
9એશિયન રમોત્સવ સૌપ્રથમ ક્યા રમાયો હતો ?
- Aરશિયા
- Bભારત
- Cચીન
- Dફિલિપાઈન્સ
10સૌપ્રથમ ક્યા રાજ્ય માં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
- Aમહારાષ્ટ્ર
- Bપંજાબ
- Cઉત્તરપ્રદેશ
- Dમદ્રાસ
11બાર્ટન મ્યુઝીયમ ક્યા આવેલ છે ?
- Aભાવનગર
- Bરાજકોટ
- Cજૂનાગઢ
- Dઅમદાવાદ
12ગુજરાત માં સૌથી વધુ મેનગ્રુવના જંગલો ધરાવતો વિસ્તાર કયો છે ?
- Aકચ્છ
- Bજામનગર
- Cપોરબંદર
- Dગુજરાત
13વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવાય છે ?
- A૧૦ જુલાઈ
- B૧૧ નવેમ્બર
- C૧૨ જુલાઈ
- D૧૧ જુલાઈ
14ગુજરાત ના ક્યા બંદર ને સેઝ તરીકે વિકસાવાશે ?
- Aપીપાવાવ
- Bકંડલા
- Cમુન્દ્રા
- Dઓખા
15BRICS બેંક માં ભારત નું ભંડોળ ?
- A૧૮ અબજ ડોલર
- B૧૬ અબજ ડોલર
- C૨૦ અબજ ડોલર
- D૨૪ અબજ ડોલર
16ગુજરાત ના નવા RTI ના કમિશ્નર.....?
- Aવરેશ સિંહા
- Bડી.જે.પાંડિયન
- Cબલવંતસિંધ
- Dપી.એસ.દવે
17દેશ માં સંસ્કૃત સપ્તાહ ક્યારે ઉજવાયું ?
- A૫ થી ૧૧ ઓગષ્ટ
- B૭ થી ૧૩ ઓગષ્ટ
- C૧૫ થી ૨૨ ઓગષ્ટ
- D૪ થી ૧૦ ઓગષ્ટ
18ક્યા ગ્રહની આજુબાજુ ગેસ ના વલયો આવેલા હોય છે ?
- Aશુક્ર
- Bગુરુ
- Cશની
- Dબુધ
19રિક્ટર સ્કેલ થી શું માપવામાં આવે છે ?
- Aહવામાન
- Bધરતીકંપ ની તીવ્રતા
- Cહવાનું દબાણ
- Dપાણીની ઊંડાઈ
20ગાંધાર કઈ કુદરતી સંપતિ માટે જાણીતું છે ?
- Aતાંબુ
- Bજસત
- Cખનિજ તેલ
- Dબોકસાઇટ
21એનિમોમીટર થી શું મપાય છે ?
- Aપવનની દિશા
- Bપવનની ઝડપ અને દબાણ
- Cવિદ્યુતપ્રવાહ
- Dપાણીનો પ્રવાહ
22વિષુંવવૃતીય પ્રદેશો માં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે છે ?
- Aઆડા
- Bસીધા
- Cત્રાંસા
- Dવિકિરણાત્મ્ક
23માછલી ધર એ ક્યા પ્રકારનું નિવસન તંત્ર છે ?
- Aપ્રાકૃતિક
- Bકૃત્રિમ
- Cકુદરતી
- Dએક પણ નહી
24હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે ?
- Aરાવી
- Bગંગા
- Cહુગલી
- Dસિંધુ
25એનેલીટીકલ એન્જીન ની શોધ કોણે કરી હતી ?

- Aપાસ્કલ
- Bચાર્લ બેબેજ
- Cહોલેરીથ
- Dઓટ્રીડે
Informações
- Descrição
- Gk Quiz For Competitive Exam.
- Autor
- Amit Dave
- Idioma
- English
- Visualizações
- 95
- Etiquetas
- Avaliação
- Ainda sem avaliações Avalie este quiz