GoConqr has a new look! Let us know what you think.

Quiz

gk quiz -2 by hrdavestudy

Amit Dave 25 questions

Take the quiz

This quiz has a time limit, so it opens in the usual player.

Questions in this quiz (25)

  1. 1જમ્મુ કાશ્મીરમાં પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી ક્યા ક્ષેત્રમાંથી ભારતમાં ઘુસ્યો હતો ?
    Image for question 1
    1. Aપૂંછ સેક્ટર
    2. B લડાખ ક્ષેત્ર
    3. Cશ્રીનગર પશ્ચિમ બોર્ડર`
    4. Dકાશ્મીર ઘાટી
  2. 2મધ્યપ્રદેશ હરદા પાસે કઈ બે ટ્રેનો ખડી પડી છે ?
    1. Aભટીંડા અને તાવી
    2. B કામાયની અને જનતા એક્સપ્રેસ
    3. Cગોરખપુર અને ભટીંડા
    4. Dરાજધાની અને જમ્મુતાવી
  3. 3વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પ્યાલ વિભાગે એક પોસ્ટકાર્ડ પર કેટલું નુકશાન વેઠયું છે ?
    1. A7
    2. B8
    3. C9
    4. D10
  4. 4MMTC મુજબ 2015-16 માં સોનાની આયાત કેટલી થવાની શક્યતા છે ?
    1. A 900 ટન
    2. B800 ટન
    3. C700 ટન
    4. D1000 ટન
  5. 5આંતરરાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં રશિયાનો રેકોર્ડ કઈ દેશની ટીમ દ્વારા તુટ્યો ?
    1. A બ્રાઝીલ
    2. Bઅમેરિકા
    3. C ફ્રાન્સ
    4. Dજર્મની
  6. 6તાજેતરમાં સરકારે કઈ વેબસાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે ?
    1. Aબ્યુટીકોન્ટેસ્ટ સાઈટ
    2. Bહોલીવુડ મુવીઝ
    3. Cઓનલાઈન ગેમ્સ
    4. Dપોર્ન સાઈટ
  7. 7ક્યા ક્ષેત્રમાં એકસાથે 100 થી વધુ અધિકારીઓની બદલી કરાઈ છે ?
    1. Aઅન્ન નાગરિક પુરવઠા
    2. Bટેલીકોમ
    3. Cવાહનવ્યવહાર
    4. D વાણીજ્ય
  8. 8ક્યા દેશમાં હવે સૈન્ય અદાલતો સામાન્ય નાગરિકોને પણ ફાંસી આપી શકશે ?
    1. Aઅફઘાનિસ્તાન
    2. Bપાકિસ્તાન
    3. C સીરિયા
    4. Dતાઈવાન
  9. 9કોલમ્બિયા દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરનું નામ શું છે ?
    1. A N 25
    2. BM 25
    3. Cબ્લેક હોક
    4. DMH 10
  10. 10અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યા ભારતીય 10 ટોપના ઉમેદવારોની દવેદારીમાંથી બહાર થયા છે ?
    1. Aજ્હોન કોરી
    2. Bજ્યોર્જ ટેંગ
    3. Cબોબી જિન્દાલ
    4. Dનીતીન જોષી

Information

Description
gk quiz for competitive exam.
Author
Amit Dave
Language
English
Views
75
Rating
No ratings yet
Rate this quiz
Rate this quiz

Feedback

What is it about?

What do you think of the new look?

How do you like it?