Quiz
gk quiz -2 by hrdavestudy
This quiz has a time limit, so it opens in the usual player.
Questions in this quiz (25)
1જમ્મુ કાશ્મીરમાં પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી ક્યા ક્ષેત્રમાંથી ભારતમાં ઘુસ્યો હતો ?

- Aપૂંછ સેક્ટર
- B લડાખ ક્ષેત્ર
- Cશ્રીનગર પશ્ચિમ બોર્ડર`
- Dકાશ્મીર ઘાટી
2મધ્યપ્રદેશ હરદા પાસે કઈ બે ટ્રેનો ખડી પડી છે ?
- Aભટીંડા અને તાવી
- B કામાયની અને જનતા એક્સપ્રેસ
- Cગોરખપુર અને ભટીંડા
- Dરાજધાની અને જમ્મુતાવી
3વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પ્યાલ વિભાગે એક પોસ્ટકાર્ડ પર કેટલું નુકશાન વેઠયું છે ?
- A7
- B8
- C9
- D10
4MMTC મુજબ 2015-16 માં સોનાની આયાત કેટલી થવાની શક્યતા છે ?
- A 900 ટન
- B800 ટન
- C700 ટન
- D1000 ટન
5આંતરરાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં રશિયાનો રેકોર્ડ કઈ દેશની ટીમ દ્વારા તુટ્યો ?
- A બ્રાઝીલ
- Bઅમેરિકા
- C ફ્રાન્સ
- Dજર્મની
6તાજેતરમાં સરકારે કઈ વેબસાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે ?
- Aબ્યુટીકોન્ટેસ્ટ સાઈટ
- Bહોલીવુડ મુવીઝ
- Cઓનલાઈન ગેમ્સ
- Dપોર્ન સાઈટ
7ક્યા ક્ષેત્રમાં એકસાથે 100 થી વધુ અધિકારીઓની બદલી કરાઈ છે ?
- Aઅન્ન નાગરિક પુરવઠા
- Bટેલીકોમ
- Cવાહનવ્યવહાર
- D વાણીજ્ય
8ક્યા દેશમાં હવે સૈન્ય અદાલતો સામાન્ય નાગરિકોને પણ ફાંસી આપી શકશે ?
- Aઅફઘાનિસ્તાન
- Bપાકિસ્તાન
- C સીરિયા
- Dતાઈવાન
9કોલમ્બિયા દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરનું નામ શું છે ?
- A N 25
- BM 25
- Cબ્લેક હોક
- DMH 10
10અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યા ભારતીય 10 ટોપના ઉમેદવારોની દવેદારીમાંથી બહાર થયા છે ?
- Aજ્હોન કોરી
- Bજ્યોર્જ ટેંગ
- Cબોબી જિન્દાલ
- Dનીતીન જોષી
11ભારતના ક્યાં રાજ્યમાં 'તત્કાલ' નામની લગ્ન નોધણીની શરૂઆત કરાઈ છે?
- Aઉત્તરપ્રદેશ
- B ગુજરાત
- Cમધ્ય પ્રદેશ
- D દિલ્લી
12કેરળમાં મહિલા મુસાફરો માટે રાજ્ય સરકારે એક નવી બસ સેવા શરુ કરી છે તેનું નામ શું છે ?
- A સ્પેશ્યલ બસ સેવા
- Bશી બસ
- Cવુમેન એસ ટી બસ
- Dકેરળ વુમન એસ.ટી.સેવા
13ગુજરાત રાજ્યમાં આવેલા ભયંકર પૂરમાં આત્યાર સુધી કેટલા સિંહોનું મૃત્યુ થયું છે?
- A8
- B9
- C10
- D11
14અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં આવેલું રણછોડજીનું મંદિર જે ભગવાન જગન્નાથજીના મોસાળ તરીકે ઓળખાય છે?
- Aદરિયાપુર
- Bસરસપુર
- Cદિલ્લી દરવાજા
- Dલાલ દરવાજા
15વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં ચેમ્પિયન સાનિયા મિર્ઝા સાથે અન્ય કોણ છે ?
- Aમાકારોવા
- Bમાર્ટીના હિંગીસ
- Cવેસ્ન્તના
- D શારાપોવા
16માર્ટીના હિંગીસ ક્યા દેશની ખેલાડી છે ?
- A સ્વીસ
- B અમેરિકા
- C સ્પેન
- Dફ્રાન્સ
17ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ટેનીસ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યું ?
- Aરોજરર ફેડરર
- Bમહેશ ભૂપતિ
- Cનોવાક જકોવીચ
- D જીન રોજર
18કઈ એઅરલાઇન્સને આકાશની ક્વીન કહેવામાં આવે છે ?
- A ઈન્ડીગો
- Bઇન્ડિયા એરલાઇન્સ
- Cસ્પાઇસ જેટ
- Dકિંગ ફિશર
19કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે ?
- Aઅલ્ઝ મૈજબાક
- Bઅશરફ ગની
- Cતોફીક અબ્દુલ્લા
- Dએલેકઝાન્ડર વિસીર
20છતીસગઢના મુખ્યમંત્રી કોણ છે ?
- A દિગ્વિજય સિંહ
- Bરમણસિંહ
- C શિવરાજ સિંહ
- Dવસુંધરા રાજે
21ક્યા ભારતીય રમતવીરને બ્રિટન દ્વારા ભારત ગૌરવ સન્માન આપવાની જાહેરાત થઇ છે ?
- A વિરાટ કોહલી
- Bમેરી કોમ
- Cમેજર ધ્યાનચંદ
- Dસચિન તેન્ડુલકર
- A વિરાટ કોહલી
22ફિલ્મ ધ ગોડ ફાધરમાં કેસીનો ઓનરનું પાત્ર ભાર્જ્વનાર અભિનેતાનું નામ શું જેમનું હાલમાં અવસાન થયું છે ?
- Aલીઓ ચાર્સ
- Bએલેક્સ રિકો
- C પીટર પાર્કર
- Dજોન્સન મેક
23પહેલી આર્મી ઓનલાઈન ભરતી ક્યા રાજ્યમાં થવાની છે ?
- A તમિલનાડુ
- B રાજસ્થાન
- Cગુજરાત
- D દિલ્લી
24અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો બે શહેરો વચ્ચેનો સમય કેટલો થશે અને શું ભાડું થશે ?
- A 3 કલાક / 3600 રૂ.
- B2.૦૦ કલાક /3600 રૂ.
- C 2.15 કલાક / 3500 રૂ.
- D2.45 કલાક 3500
25જસ્ટીસ આર.એમ.લોઢાની સમિતિના આદેશની સમિક્ષા કરવા વર્કિંગ ગ્રુપમાં ક્યા ક્રિકેટરનો સમાવેશ કરાયો છે ?

- A સચિન તેંદુલકર
- Bમહેન્દ્રસિંહ ધોની
- Cકપિલદેવ
- Dસૌરવ ગાંગુલી
Information
- Description
- gk quiz for competitive exam.
- Author
- Amit Dave
- Language
- English
- Views
- 75
- Tags
- Rating
- No ratings yet Rate this quiz